ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

Novel

21. ફાઇનલ એક્ઝામ

gujarati novel by vipul hadiya chapter 21

મિતુલ ધીમે ધીમે આઝાદની આદતોમા કોઇને કોઇ પેટર્ન શોધ્યા કરતો કેમ કે અમુક શબ્દો પર આઝાદના હાવભાવ બદલાતા તો અમુક વાતોની આઝાદને કોઇ પરવા જ ન્હોતી. આઝાદનો ચહેરો બદલાય એટલે મિતુલ વાત બદલી નાખવાનું પસંદ કરતો એટલે મિતુલ ફરી આઝાદની ગર્લફ્રેન્ડ વાળી વાત પર આવ્યો:”સારુ જવા દે એ વાત મને એ કહે કે આ જીવિતાની જગ્યાએ સોફિયા કેમ આવી ગઇ?” ...

Read More »

Tere Naam

Tere Naam.. Chal aaj kuch likhte haii tere naam Chal aaj kuch krte hai tere naam Likh nhi sakte ye nazare duniya k tere naam Pr ye aankhe hamari krte hai tere naam Likh to nhi skte ye chand tare tere naam Pr ye muskaan hamari krte hai tere naam Likh to nhi skte ye duniya k sare khazane tere ...

Read More »

20. ભેંસ આગળ ભાગવત્

“તારે તો બધી તૈયારી થઇ જ ગઇ હશે, કેમ?” એક્ઝામ પછી કોલેજનો આજે પહેલો દિવસ હતો અને મિતુલે આવતાની સાથે જ આઝાદને આ સવાલ પૂછી લીધો. આઝાદ:”શેની તૈયારી?” મિતુલ:”તું તો ટાઇમ-ટેબલ નહિ જ જોવે એટલે હું જોઇને જ આવ્યો છું. હવે પંદર દિવસ છે આ સેમેસ્ટરના પછી ફાઇનલ એક્ઝામ.” આઝાદ:”પછી બીજા સેમેસ્ટરની ફી ભરવી પડશે એમને!” મિતુલ સમજી ગયો કે ...

Read More »

19. પરીક્ષાખંડ

ટોળાની વચ્છે મિતુલ હજી આઝાદની રાહ જોતો હતો, એને ખબર હતી કે હમણા આઝાદે બાઇક પાછી મોકલી આપી છે એટલે છેલ્લા કેટલાક દિવસોથી એ ચાલીને કોલેજ આવે છે એટલે મિતુલની નજર રોડની સામેની તરફ મંડાયેલી હતી એવામા આઝાદ નો ચહેરો દેખાયો, ના ચાલીને આવતા નહિ પણ એક જુની પુરાણી બાઇક પર, ચોક્કચ કોઇક કબાડીને ત્યાથી લીધી હોય એવી હાલતમા, અમુક ...

Read More »

18. ટાઇમ-ટેબલ

આજે બીજા લેક્ચરના સમય દરમિયાન નોટિસ બોર્ડ પર ફર્સ્ટ સેમેસ્ટરની ઇન્ટર્નલ ટેસ્ટની નોટીસ મુકવામા આવી હતી એટલે રીસેસમા નોટીસ બોર્ડ સામે સ્ટુડન્ટની ભીડ જામી હતી. બધાને રસ પરીક્ષાની તારીખ જોવામા હતો. આઝાદ એની આદત મુજબ ક્લાસમા જ હતો અને મિતુલ હવે વધુમા વધુ સમય એની સાથે રહેવા લાગ્યો. એટલામા કોઇ પાસેથી સાંભળ્યુ કે એક્ઝામનું ટાઇમ ટેબલ નોટીસ બોર્ડ પર મુક્યુ ...

Read More »

17. રહસ્ય

તું હિંદુ મુસલમાન એવું ભુલી જા કેમ કે મને જેટલો કુરુક્ષેત્રનો ઇતિહાસ ખબર છે એટલો જ ઇતિહાસ કરબલાનો પણ ખબર છે. બસ હિંદુ કે મુસલમાન જે હોય તે પહેલા માણસ તો છે જ. તરસ લાગે ત્યારે બધાને પાણી જ જોઇએ અને ભુખ લાગે તો અનાજ.

Read More »

16. હોઝયરી શોપ

મિતુલ:”અરે પણ બિલ હતું તો પછી પૈસા શા માટે આપ્યા?” આઝાદ:”બસ એવું જરુરી હતું એટલે તું વધુ સવાલ ના કર, ચડ્ડીના પૈસા બચી ગયા છે ચાલ કામ પતાવીએ..” મિતુલ:”હા, બાઇક છે ને ચાલવાની શું જરુર.” મિતુલે ટિખળ કરી. શોપ આવી એટલે મિતુલે કહ્યુ :”જમણી બાજુ લઇ લે.” આઝાદે દુકાનનું બોર્ડ જોઇ બાઇક સાઇડમા રાખી અને બંને શોપમા ગયા. હોઝયરી શોપ ...

Read More »

15. ટ્રાફિક પોલિસ

દરરોજ ની જેમ રીસેસ ટાઇમ પૂરો થયો એટલે આઝાદ અને મિતુલની વાતો પણ અટકી ગઇ. રીસેસ પછીના લેક્ચર શરુ થયા એટલે વચ્ચે આઝાદે મિતુલને પૂછી લીધી કે કોલેજ ટાઇમ પછી તું ફ્રી છે? મિતુલ: “શું કામ છે?” આઝાદ:”મને ક્યાંક જેન્ટ્સ હોઝયરી શોપ બતાવ મેં માલવામા કાંઇ નથી જોયું, તું સાથે આવ તો મઝા આવશે.” મિતુલ:”ઓકે, હું આવીશ આમ પણ શોપ ...

Read More »

14. બીજું કંઇ ના પૂછતા

આદત મુજબ આઝાદ સમય કરતા પાંચ-સાત મિનિટ પહેલા જ કોલેજ આવી ગયો, ધીમે ધીમે ઘડિયાળનો કાંટો ઉપર તરફ ખસતો ગયો તેમ ક્લાસમા સ્ટુડન્ટ્સ આવવા લાગ્યા પણ જ્યાં સુધી મિતુલ ના આવે ત્યાં સુધી તો આઝાદ ચૂપ જ રહેતો, મિતુલ સિવાય દરેક માટે આઝાદ મુંગુ પ્રાણી જ હતું. મિતુલે આવતાની સાથે ગુડ મોર્નિંગ કહ્યુ પણ જાણે બીજા કોઇની હાજરીમા ના બોલવાનું ...

Read More »

13. ગર્લફ્રેન્ડ – જિવિતા

મિતુલ:”તો પેલી બુરખા વાળી ઝોયા પર ધ્યાન જાય છે?” આઝાદ:”મને એનુ નામ નથી આવડતું, પણ મને લાગે કે તું 36-24-36 ને જ નજરમા રાખીને વાત કરે છે. પણ મારે એમા પડવા જેવું નથી, શું નામ કહ્યું તે? ઝોયા ને?” મિતુલે માથુ હલાવી હા પાડી એટલે આઝાદ આગળ બોલ્યો:”ઑકે, ઝોયાની લાઇફસ્ટાઇલ થોડી ઊંચી લાગે છે અને મારા ખિસ્સા લગભગ ખાલી જ હોય ...

Read More »

12. ગર્લફ્રેન્ડ – बडे हुऎ तो क्या हुआ?

બીજા દિવસે મિતુલે સવારમા જ કહિ દીધુ કે આજે રીશેસમા હું ક્લાસમા જ રહિશ ગઇ કાલની વાત અધુરી છે. મિતુલની વાત સાંભળી આઝાદે કહ્યુ ” ઑહ, તો છોકરીની વાત આવી એટલે રસ પડ્યો એમને?” મિતુલ: “ના છોકરીની વાત આવી એટલે નહિ પણ તારા પાસે છોકરીની વાત આવી એટલે રસ પડ્યો.” આઝાદ: “હું છોકોરો છું તો મારી પાસે છોકરીની જ વાત ...

Read More »

11. આઝાદ

દિવસો પસાર થતાં રહ્યા, આઝાદ અને મિતુલની મિત્રતા મજબુત બનતી ગઇ, નોટબુક્સની અદલાબદલી, કોલેજ સિવાયના સમયમા જરુર પડે તો ફોનકોલ, હવે એમની વચ્ચે લગભગ બધી વાતો શેર થતી પણ હજી આઝાદ તરફથી બોલવાનું હંમેશા નહિવત્ રહેતું. જરુર પડે તો જ બોલવું એ આઝાદનો નિયમ હતો. આઝાદ અને મિતુલ પાક્કા મિત્રો બની ગયા પણ બંન્ને વચ્ચે ઘણો તફાવત હતો. મિત્રો હોવા ...

Read More »

10. પહેલો મિત્ર

ચાર દિવસ સુધી આઝાદ લાસ્ટ બેંચ પર એકલો બેસી રહ્યો, આમ પણ એને કાંઇ બોલવાની જરુર તો પડતી નહિ અને કોઇને એની જરુર ના પડતી પણ એ પછીની વીકમા મિતુલના એક બેંચમેટને બીજા સીટીની કોલેજમા એડમિશન મળી ગયુ જ્યાં તેની ઇચ્છા હતી, એટલે હવે એ બેંચમા એક જગ્યા ખાલી પડી હતી. મિતુલ દરરોજ એકલા બેઠેલા આઝાદને જોતો હતો હતો એટલે ...

Read More »

09. છેલ્લી બેંચ

હવે નિતેશને બોલવાનો ચાન્સ મળી ગયો, આઝાદને ઝાટકતા કહેવા લાગ્યો કે કમ્પ્યુટર શરુ કરવાના તો ફાંફાં પડે છે ને વાતો ઇતિહાસની કરે છે? ગઇને આબરુ? અઝાદ મરકતા બોલ્યો કે મારા પપ્પાને ક્યા માલવામા પેઢી ચાલે તે મારી આબરુ જાય અને મને એવી ચિંતા પણ નથી, હજી આખા ત્રણ વરસ છે મારી પાસે આબરુ લાવવા માટે, હું નથી માનતો ફર્સ્ટ ઇમ્પ્રેશન ...

Read More »

08. First Day In Lab – 02

એ પછીની પાંચ-દસ મિનિટ આઝાદે કમ્પ્યુટરમા કાંઇક શોધતો હોય એમ ફાંફાં મારવામા વિતાવી ત્યાં પ્રિન્સિપાલ આવી પહોંચ્યા, લેબના ચારે ખુણે નજર ફેરવી અને બોલવાનું શરુ કર્યું “વિક્રમસરે તમને બધુ સમજાવી જ દીધુ હશે” સ્ટુડન્ટ્સે હકારમા માથા ધુણાવ્યા. “અને આ બધુ તમને વારંવાર કહેવામા નહિ આવે હવે તમે સ્કુલમા નથી તમે હવે કોલેજ સ્ટુડન્ટ્સ છો.” આટલું કહિને એમણે લેબનું એક ચક્કર ...

Read More »