ClavoLike
Prestashop Developer
Vipul Hadiya is an Indian expert Prestahop and Wordpress developer having 4+ years of experience of working with clients of almost 22 countries around the world.
At Konjali
P.O. Box: 364290
Mahuva, Gujarat
364290
India
vip@vipulhadiya.com
09712670188
DOB: 07/27/1991

College

Pinkyma’m

છઠ્ઠા સેમેસ્ટરની શરુઆત અમારા માટે થોડી ‘સારી’ હતી કેમ કે J2ME ના કોઇ લેક્ચરર હતા જ નહિ અને લગભગ એક મહિના સુધી એક લેક્ચરની આઝાદી મળતી. એ પછી પિંકીમેમ J2ME ના લેક્ચરર તરીકે આવ્યા. ધરમશી દેસાઇ યુનીવર્સીટીમાથી તાજા તાજા માસ્ટર્સ થયેલા. આંખોને ગમે એવા સુંદર સુંદર દેખાવ સાથે જાવાનું “મારપછાડ” નોલેજ, ‘રુપારેલ’ જેવી રુઆબદાર સરનેમ અને ફઇબાએ ક્યાંકથી શોધી કાઢેલું ...

Read More »

Altafsir

ભાર વિનાનું ભણતર એટલે અલ્તાફસર, કોલેજના ત્રણ વર્ષમા એકપણ વખત અલ્તાફસરના લેક્ચરમા કંટાળો નથી આવ્યો અને કદાચ એક શિક્ષક માટે એ જ વખાણ કરવા જેવી વાત હોય છે. ક્લાસરુમમા વિધ્યાર્થીઑને એમના વિચારો, એમની ક્રિએટીવીટી શેર કરવાનો ચાન્ચ મળતો હોય તો માત્ર અને માત્ર અલ્તાફસરના લેક્ચરમા. ક્લાસરુમમા “સર, ગેમ રમાડો, ગેમ રમાડો” એવુ કહેવાની હિમ્મત પણ અલ્તાફસરના લેક્ચરમા જ થતી કેમ ...

Read More »

Miss Kaushal

कीर्ति: श्रीर्वाक् च नारीणा स्म्रुतिर्मेघा ध्रुति: क्षमा|| સમજાય-ના સમજાય પણ આ શબ્દો શ્રીમદ્ ભગવદ ગીતાના 10 મા આધ્યાયના 34 મા શ્વલોક ના છે. ગુજરાતી અનુવાદ આ મુજબ છે: “સ્ત્રીઑમા હું કીર્તિ, શ્રી, વાક્, સ્મુતિ, મેઘા, ધ્રુતિ અને ક્ષમા છું”  પણ ગુજરાતી તો કૌશલમે’મને જ નહિ સમજાય, જો મારી પાસે જે માહિતિ છે એ ખોટી ના હોય તો મિસ કૌશલને ગુજરાતી ...

Read More »

Jaldipsir

આજે જે વ્યક્તિ માટે લખવું છે એનુ નામ લઉં એટેલે આ શબ્દો યાદ આવે: मँझिल उन्है मिलती है जिनके इरादोमेँ जान होती है| पँखो से कुच नहि होता दोस्त, होँसलोँ से उडान होती है|| આ ફોટો જોયા પછી જેમણે એમનો એક પણ લેક્ચર એટેન્ડ કર્યો હોય એમના માટે મારે કશું લખવાનું રહેતું જ નથી પણ અમારા જે જુનિયર સ્ટુડન્ટ્સને આ ...

Read More »

Vinodsir

કબીરના એક દોહાથી મારા લખવાની શરુઆત કરુ.. सब धरती कागज करु, लेखनी करु वनराइ| सात समुद्र की मसी करु, गुरु गुण लिखा न जाय|| મારી શૈક્ષણિલ કારકિર્દી નો શ્રેષ્ઠતમ સમય જ્યા વિત્યો એ જગ્યા એટલે શ્રીમતી કે.બી.પારેખ કોલેજ ઑફ કમ્પ્યુટર સાયન્સ. શહેરી વાતાવરણથી દુર મારા પસંદગીના વાતાવરણમા આ કોલેજના દરેક શિક્ષકે મારી જાતને એક મુકામ સુધી પહોંચવાને લાયક બનવા પોતનાો ...

Read More »